સ્થાનિક સમાચાર
*મીઠાપુર તાતા કેમિકલ્સ લી.ના મેઈન ગેટ સામે બિરાજમાન શ્રી ચમત્કારી હનુમાનજી મંદિર ના ઉન્નત શિખરે ભવ્ય નુતન દવજાજી રોહણ તા.૨૭-૦૪-૨૦૨૪ શનિવાર ના રોજ મીઠાપુર નિવાસી શ્રી મુકેશભાઈ આચાર્ય ના પરીવાર દ્વારા ભવ્ય નૂતન ધ્વજારોહણ કરવામાં આવેલ હતુ* *આ શુભ કાર્યની સંપૂર્ણ પૂજાવિધિ શાસ્ત્રી ધવલભાઈ દવે દ્વારા સંપન્ન કરવામાં આવી...* *અહેવાલ-તસ્વીર-કમલેશ આર.પારેખ 9426444285 મીઠાપુર*
પોરબંદર:Anti નાર્કો ઓપરેશન ઇન્ડિયાકોષ્ટગાર્ડ જહાજ રાજરતન ATS Gujarat & NCB narcoticsbureau સાથે રાતોરાત દરિયામાં - હવાઈ સંકલિત સંયુક્ત ઓપરેશન્સ દ્વારા પાકિસ્તાની બોટને અરબી સમુદ્રમાં, પોરબંદરના પશ્ચિમમાં 14 પાક ક્રૂ અને 86 Kg નાકાબંધી સાથે લગભગ ₹600Cr ની સફળતા મળી ગયા મહિને અટકાવવામાં આવ્યું હતું જેના કારણે 80 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું.
Related Articles
દ્વારકાના મોજપ દરિયા કિનારેથી 23.63 કિલો મળી આવ્યું 11.84 કરોડ ના ચરસના 21 પેકેટ મળી આવેલ છે.
July 21, 2024
છેલ્લા એક વર્ષથી પેરોલ રજા ઉપરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડતી એલ.સી.બી., દેવભૂમિ દ્વારકા
April 27, 2024
દેવભૂમિ દ્વારકા:આજરોજ બેટદ્વારકા પો.સ્ટે.વિસ્તારમા આગામી સમય માં યોજાનાર લોકસભા ચૂંટણી-2024 અન્વયે કાયદો વ્યવસ્થા જળવાય રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે હેતુથી પેરામીલીટરી ના CAPF/CISF જવાનો સાથે આજરોજ બેટ દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તાર તથા ક્રિટીકૅલ બૂથ વિસ્તાર ફ્લેગમાર્ચ યોજવામાં આવેલ જેમાં બેટદ્વારકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. ઈન્સ. P S I વી. આર. શુક્લ તેમજ પોલીસ સ્ટાફ તેમજ CAPF/CISF અધિકારીશ્રી/ કર્મચારીઓ એ બેટ દ્વારકા વિસ્તાર મા ફ્લેગ માર્ચ કરેલ છે.
May 2, 2024
દેવભૂમિ દ્વારકા જિલ્લા એક્તા પત્રકાર પરિષદ દ્વારા દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ ને આવેદનપત્ર અપાયું હારીજ ખાતે ન્યૂઝ ચેનલ ના પત્રકાર ને પોલીસ કર્મી દ્વારા ઢોર માર મારવાની ઘટના માં તાત્કાલિક પગલાં ભરવા માંગ દ્વારકા પી આઇ ને આવેદનપત્ર આપવામાં આવે છે કે ગત તારીખ ૧/૬/૨૦૨૪ ને શનિવાર ના રોજ હારીજ ખાતે ન્યૂઝ ચેનલ માં કામ કરતા વિનોદ ઠાકર દ્વારા મારામારી ની બનેલ ઘટનાની માહિતી હારીજ પોલીસ મથકે લેવા માટે ગયેલ ત્યારે હારીજ પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મી લાલાભાઇ ચેહાભાઈ નાડોદા દ્વારા પત્રકાર વિનોદ ઠાકર ને અહીં પોલીસ મથકે નહીં આવવાનું કહીને ઢોરમાર મારતા ઇજાગ્રસ્ત વિનોદ ઠાકર ને ગંભીર ઇજાઓ પહોંચાડતા તેને સારવાર અર્થે ધારપુર દાખલ કરવામાં આવેલ ત્યારે તાત્કાલિક અસરથી ફરજ બજાવતા પોલીસ કર્મી વિરુદ્ધ ગુનો નોંધીને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા બદલ માંગ સદર પત્રકાર વિનોદ ઠાકર ને ન્યાય મળે એવી અપેક્ષા આ ધટનાને સખ્ત શબ્દોમાં વખોડતા દેવભૂમિ જિલ્લા પત્રકાર સંગઠન
June 3, 2024
Check Also
Close