સ્થાનિક સમાચાર
આજ રોજ ઓખા સુદર્શન સેતુ ખાતે હર ઘર તિરંગા અંતર્ગત યાત્રા નુ આયોજન કરવામાં આવ્યું આ તકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી સાહેબ.ડી વાઈ એસપી સાહેબ દેવ ભુમિ દ્વારકા જિલ્લાના કલેકટર સાહેબ ઓખા નેવી સ્ટાફ આર્મી સ્ટાફ મીઠાપુર પોલીસ સ્ટાફ ઓખા પોલીસ સ્ટાફ બેટ પોલીસ સ્ટાફ ઓખા નગરપાલીકા પ્રમુખ અને ઉપપ્રમુખની સાથે રહી હરઘર તિરંગા યાત્રા માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
રાજેશ છાટબાર ઓખા